ગુજરાત સરકાર દ્વારા અપાતાં વિવિધ એવોર્ડ વિશે માહિતી

 ગુજરાત સરકાર દ્વારા અપાતાં વિવિધ એવોર્ડ વિશે માહિતી


👉 વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ

👉 શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ

👉 લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ

👉 રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ

👉 રંગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

👉 લલિતકલા:- રવિશંકર રાવળ એવોર્ડ

👉 સાહિત્ય ક્ષેત્રે :- આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ

إرسال تعليق (0)
أحدث أقدم