ઈન્દિરા ગાંધી જન્મ જયંતી -19 નવેમ્બર نوفمبر 18, 2019 ઈન્દિરા ગાંધી જન્મ જયંતી -19 નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૯૧૭ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતાં. નહેરુ કાશ્મીરી પંડિત હતાં. ઈન્દિરા નહેરુના દાદા, મોતીલાલ નહે…