ભારતમાં સૌથી વધારે પાક ઉત્પાદક કરતાં રાજ્યો
👉ભારતમાં ડાંગર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ
👉ભારતમાં ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ
👉ભારતમાં શેરડી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ
👉ભારતમાં મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત
👉ભારતમાં ચા નુ સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ
👉ભારતમાં કોફી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કર્ણાટક
👉ભારતમાં શણ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ
👉ભારતમાં તમાકુ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આંધ્રપ્રદેશ
👉ભારતમાં કેળા નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- તમિળનાડુ
👉ભારતમાં કેસર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- જમ્મુ અને કાશ્મીર
👉ભારતમાં ડુંગળી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- મહારાષ્ટ્ર
👉ભારતમાં મરી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કેરળ
👉ભારતમાં કપાસ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત
👉ભારતમાં વાંસ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ