4 ડિસેમ્બર - ભારતીય નૌસેના દિવસ-જાણો ઇતિહાસ December 03, 2019 4 ડિસેમ્બર - ભારતીય નૌસેના દિવસ-જાણો ઇતિહાસ ભારતીય નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીરલાઓને યાદ કરવામાં આવે છે. નૌસેના દિવસ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતની ઉજવણી તરીકે …