રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ - 24 ડિસેમ્બર ભારત સરકારે 15 મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક દિન’ તથા 24 મી ડિસેમ્બરને ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આજે 24 ડિસેમ્બરના આ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસન…
4 ડિસેમ્બર - ભારતીય નૌસેના દિવસ-જાણો ઇતિહાસ ભારતીય નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીરલાઓને યાદ કરવામાં આવે છે. નૌસેના દિવસ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતની ઉજવણી તરીકે …
ભારતીય સંવિધાન દિવસ - 26 નવેમ્બર || Indian constitution day ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત …
ઈન્દિરા ગાંધી જન્મ જયંતી -19 નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૯૧૭ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતાં. નહેરુ કાશ્મીરી પંડિત હતાં. ઈન્દિરા નહેરુના દાદા, મોતીલાલ નહે…
ગિજુભાઈ બધેકા તેમનો ૧૫ નવેમ્બર,૧૮૮૫ માં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિ…
આચાર્ય વિનોબા ભાવે જન્મ આચાર્ય વિનોબા ભાવેનો જન્મ ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫ મહારાષ્ટ્રના ગગોદામાં ભક્તિભાવવાળા અને રાષ્ટ્રવાદી પરિવારમાં થયો હતો. મૃત્યુ તેમનું ૧૫ નવેમ્બર 1982 ના રોજ વર્ધામાં વિનોબાનું અવસાન થયું હ…
દિન વિશેષ વિશ્વ ડાયાબિટીસ દિવસ ડાયાબિટીસ એટલે શું ? જેને આપણે મધુપ્રમેહની બીમારી તરીકે ઓળખીએ છીએ તે ડાયાબિટીસનું આખું નામ છે ‘ડાયાબિટીસ મેલાઇટસ’. મીઠું (મધ જેવું મીઠું) મધ જેવો મીઠો પેશાબ એટલે મધુપ્રમેહ ઉર્ફે ડાયાબિટીસ મેલાઇ…
રાષ્ટ્રીય શિક્ષણ દિન-મૌલાના આઝાદ જન્મ દિન વિશેષ નમસ્કાર મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિન વિશે વિગતવાર માહિતી મેળવીશું. 👉મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મતિથિને રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. 👉મૌલાન…