રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ - 24 ડિસેમ્બર

ભારત સરકારે 15 મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક દિન’ તથા 24 મી ડિસેમ્બરને ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આજે 24 ડિસેમ્બરના આ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસને એક ખાસ થીમ હેઠળ ઉજવવામાં આવશે. આ દિવસે ગ્રાહક સુરક્ષા અધિનિયમને વર્ષ 1986માં રાષ્ટ્રપતિની સહમતી મળી હતી.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ - 24 ડિસેમ્બર

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ - 24 ડિસેમ્બર

વિશ્વ ગ્રાહક દિન- 15 મી માર્ચ

ગ્રાહકના આધિકારો:

  • સલામતીનો
  • માહિતી મેળવવાનો
  • પસંદગીનો
  • ફરિયાદ કરવાનો
  • વળતર મેળવવાનો
  • શિક્ષણ મેળવવાનો

ગ્રાહકોની ફરજો:

  • ખાદ્યપદાર્થોને લેતા સમયે તેની ચકાસણી કરવી
  • બિલ-રસીદ લેવાનો આગ્રહ રાખવો
  • વજન-માપ, ગુણવત્તા તથા સાચી કિંમત જાણીને ખરીદો
  • એગમાર્ક, એફપીઓ અને એચએસીસીપી માર્કાવાળા ખાદ્યપદાર્થો ખરીદવાનો આગ્રહ રાખવો.
  • હોલમાર્કવાળા આભૂષણો કે દાગીના ખરીદવાનો આગ્રહ રાખવો.
  • જો તમારી સાથે કોઈપણ છેતરપિંડી થાય કે અપૂરતી સેવા મળે તો ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરો.

ગ્રાહક સુરક્ષા કાયદા વિષે જાણો

આ કાયદા અન્વયે ગ્રાહકના મુખ્ય છ હકકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમ કે

  • સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety)
  • જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information)
  • પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose)
  • રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard)
  • નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal)
  • ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education)

ગ્રાહકો સુરક્ષા પસ્ટર

મિત્રો માહીતી ગમે તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરુર કરજો. ધન્યવાદ.

إرسال تعليق (0)
أحدث أقدم