26 September Current affairs in gujarati.

26 September Current affairs in gujarati.

સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી ગુજરાતી વન લાઇનર કરંટ અફેર

current affairs in gujarati 2021,monthly current affairs pdf,ice current affairs pdf,current affairs in gujarati 2021,gujarati current affairs pdf


💙 તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) એ આરસીસી કંપનીનો આદેશ કઇ પ્રથમ મહિલા લશ્કરી કમાન્ડરને આપ્યો છે ? 

જવાબ 👉મેજર આયના


💙 તાજેતરમાં ઇંગ્લેન્ડના કયા સુપ્રસિદ્ધ ફૂટબોલર કે જેમનું 81 વર્ષની વયે અવસાન થયું ? 

જવાબ👉જિમી ગ્રીવ્સ


💙 વિશ્વ વાંસ દિવસ ( World Bamboo Day )ક્યારે ઉજવવામાં આવે છે?  

જવાબ👉18 સપ્ટેમ્બર


💙 તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પછી કોણ પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા છે ? 

જવાબ👉ચરણજીત સિંહ ચન્ની


💙 તાજેતરમાં ફેસબુકે ભારતમાં પબ્લિક પોલિસીના ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત  કર્યા છે ? 

જવાબ👉રાજીવ અગ્રવાલ


💙 તાજેતરમાં અમેરિકાની હિન્દુ યુનિવર્સિટી દ્વારા કોને હિન્દુ અભ્યાસમાં માનદ ડોક્ટરેટની પદવી આપી છે ? 

જવાબ👉અનુપમ ખેર


💙 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે છિંદવાડા યુનિવર્સિટીનું નામ બદલીને રાજા શંકર શાહ યુનિવર્સિટી રાખવાની જાહેરાત કરી છે? 

જવાબ👉મધ્યપ્રદેશ 


💙તાજેતરમાં સ્ટીલ કંપની ગેલન્ટ ગ્રુપે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા છે ? 

જવાબ👉અજય દેવગણ


💙 તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નીતિઓ પર પોતાનો પ્રભાવ વધારવા માટે 11 દેશોના એશિયા -પેસિફિક ફ્રી ટ્રેડ ગ્રુપમાં જોડાવા કયા દેશે  આવેદન આપ્યું ? 

જવાબ👉ચીન


💙 તાજેતરમાં ડિઝાસ્ટર કેન્દ્રીય મંત્રીમંડળે આપત્તિ જોખમ ઘટાડવા અને સંચાલનના ક્ષેત્રમાં સહકાર માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરારને મંજૂરી આપી છે ? 

જવાબ👉 ઇટાલી


💙 તાજેતરમાં  વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021 રેન્કિંગમાં ભારત કયા ક્રમે આવી ગયું છે ? 

જવાબ👉46 મા 


💙 આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (International Day Of Peace) ક્યારે ઉજવવામાં આવે છે ? 

જવાબ👉 21 સપ્ટેમ્બર


💙 તાજેતરમાં  ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન માટે કોને  રામકૃષ્ણ બજાજ મેમોરિયલ ગ્લોબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?  

જવાબ👉 ગૌતમ અદાણી


💙 તાજેતરમાં IPL ની એક ટીમ માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો ? 

જવાબ👉 વિરાટ કોહલી

ફેસબુક ગ્રુપ જોઇન કરો.

Post a Comment (0)
Previous Post Next Post