ભારતમાં કઈ વસ્તુ સૌ પ્રથમ વાર ક્યાં બની અને કઈ સાલમાં બની

ભારતમાં કઈ વસ્તુ સૌ પ્રથમ વાર ક્યાં બની અને કઈ સાલમાં બની



  • હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ – લીલા શેઠ (હિમાચલ પ્રદેશ)
  • પ્રથમ મહિલા સેસન્સ જજ – અન્ત ચાંડી (કેરળ)
  • એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા – બચેન્દ્રી પાલ.
  • એવરેસ્ટ પર બે વાર ચઢનાર મહિલા – સંતોષ યાદવ
  • અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા – નીરજા ભનોટ
  • નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – મધર ટેરેસા
  • પ્રથમ મહિલા સંસદ – રાધાબાઈ સુબ્રમણ્યમ
  • પ્રથમ મહિલા યુપીએસસી અધ્યક્ષ – રોઝ મિલિયન બેથ્યું
  • પ્રથમ મહિલા IAS – અન્ના જ્યોર્જ
  • ઈંગ્લીશ ખાડી પર કરનાર પ્રથમ મહિલા – આરતી શાહ
  • મિસમિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલા – રીટા ફારિયા
  • અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા – કલ્પના ચાવલા
  • મિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલા – સુષ્મિતા સેન
  • ઓલિમ્પિકમાં મેડલ જિતનાર પ્રથમ મહિલા – કર્ણમ મલ્લેશ્વરી (બ્રોન્ઝ), (વેઈટલિફ્ટિંગ 2000 – સિડની)
  • અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – એન.લમ્સડેન(હોકી)
  • જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – આશાપૂર્ણા દેવી
  • વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલોટ – હરિતા કૌર દયાલ
  • પ્રથમ મહિલા વ્યાવસાયિક પાઈલોટ – પ્રેમા માથુર
  • ભારતીય સ્ટેટ બેંકના પ્રથમ મહિલા અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્ય
  • પ્રથમ મહિલા એર વાઈસ માર્શલ – પદ્માવતી બંદોપાધ્યાય
  • પ્રથમ મહિલા લેફટનન્ટ જનરલ – પુનીત અરોરા
  • વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા – સોનિયા ગાંધી
  • ઓસ્કાર પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – શ્રી ભાનુ અથૈયા
  • બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા – અરુંધતી રોય
  • ઓલિમ્પિકમાં દોડની ફાઈનલમાં પહોંચનાર – પી.ટી.ઉષા
  • દાદા સાહેબ ફાળકે એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા – દેવિકા રાણી
  • નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રથમ મહિલા પ્રમુખ – ડૉ. અમૃતા પટેલ
  • પ્રથમ મહિલા ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા
  • મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા – મધર ટેરેસા અને ત્યારબાદ કિરણ બેદી
  • પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર – હંસા મહેતા (એમ.એસ.એમ.એસ.યુનિવર્સિટી)
  • ગોબીનું રણ પાર કરનારા પ્રથમ મહિલા – સુચેતા કદથાંકર
  • ફેંચ ઓપન બેડમિન્ટન જીતનાર પ્રથમ મહિલા – અપર્ણા પોપટ
  • પ્રથમ મહિલા કારા ડ્રાઈવર – સુજાન આર.ડો.તાતા
  • દૂરદર્શન સમાચાર વાચક પ્રથમ મહિલા – પ્રતિમા પુરો
  • બુકર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા( 1997) – અરૂંધતી રોય
  • ચાઈના ઓપન સુપર સીરિઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર – સાઈના નેહવાલ
  • શારીરિક અક્ષમ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ ચઢનાર મહિલા – અરુણિમા સિંહા
  • પ્રથમ મહિલા મેનેજીંગ ડીરેક્ટર – સુમતિ મોરારજી
  • પ્રથમ મહિલા રેલવે મંત્રી – મમતા બેનરજી
  • એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ મહિલા – કમલજીત સિદ્ધુ
  • પ્રથમ ભારતીય મહિલા વકીલ – કર્નેલીયા સોરાબજી
  • પ્રાણીમિત્ર એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા – મેનકા ગાંધી
  • પ્રથમ મહિલા વિદેશ પ્રવક્તા – નિરુપમા રાવ
  • રાજ્યસભામાં નિમણુક પામનાર પ્રથમ મહિલા અભિનેત્રી- નરગીસ દત્ત
  • પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર – દીપક સંધુ
  • સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા -અમૃતા પ્રીતમ
  • પ્રથમ મહિલા અંગ્રેજી લેખક – તોરું દત્ત
  • રાજ્યસભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ – વાયલેટ આલ્વા
  • ઓલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ મહિલા – મેરી લીલારાવ
  • પ્રથમ મહિલા કાંતિકારી – મેડમ ભીખાઈજી કામા (ભારતીય ક્રાંતિના જનેતા)
  • રાષ્ટ્રીય ચળવળમાં પ્રથમા મહિલા શહીદ – વલિયમ્મા
  • ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા – પ્રીતિ સેનગુપ્તા
  • આયોજન પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ – શ્રીમતી ઈન્દિરા ગાંધી
  • લેનીન શાંતિ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા – અરુણા અસફઅલી
  • એન્ટાર્કટિકા પર પહોંચનાર પ્રથમ મહિલા – મેહર મૂસ
  • ચેસમાં ગ્રાન્ડમાસ્ટર બનનાર પ્રથમ મહિલા – એસ.વિજ્યાલક્ષી
  • રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર પ્રથમ મહિલા – કેપ્ટન લક્ષ્મી સેહગલ
  • વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા પ્રથમ મહિલા – અંજુ બેબી જ્યોર્જ
  • સંયુક્ત રાષ્ટ્રસંઘના સંગીતોત્સવમાં સ્પર્ધક થનાર પ્રથમ મહિલા – એમ.એસ.સુબ્બુલક્ષ્મી
  • રાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા – ડાયના એદુલજ
  • રાજ્યમાં મંત્રી બનનાર પ્રથમ મહિલા – વિજ્યાલક્ષ્મી પંડિત (ઉત્તર પ્રદેશ)
  • પ્રથમ મહિલા સ્નાતક – કાદમ્બિની ગાંગુલી, ચંદ્રમુખી બાસુ (1883)
  • નોર્મન બોરલોગ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા -ડો.અમૃતા પટેલ
  • પ્રથમ દલિત મુખ્યમંત્રી – માયાવતી (ઉત્તર પ્રદેશ)
  • ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા કેપ્ટન – શાંતા રંગાસ્વામી
  • રેલવે બોર્ડની પ્રથમ મહિલા સભ્ય – વિજયાલક્ષ્મી વિજયનાથન
  • પ્રથમ મહિલા મુખ્ય સચિવ – નિર્મલા બૂચ (મધ્ય પ્રદેશ)
  • સંમુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ – વિજ્યાલક્ષ્મી પંડિત
  • એવરેસ્ટ ચઢનાર બે જોડિયા બહેનો – તાશી અને નુન્શી મલિક
  • રાજ્યસભામાં પ્રથમ સેક્રેટરી જનરલ – વી.એસ.રમાદેવી
  • ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ – આશિમા ચેટરજી
  • પ્રથમ મહિલા સર્જક – પ્રેમા મુખરજી
  • પ્રથમ મહિલા વિદેશ સચિવ – ચોકીલા એયર
  • પ્રથમ કાપડ મિલ – ફોર્ટ ગ્લોસ્ટર (કોલકાતા – 1818)
  • પ્રથમ ઈલેક્ટ્રિક રેલવે – મુંબઈ – કુર્લા (1925)
  • પ્રથમ રેલવે – થાણા અને મુંબઈ વચ્ચે (1853)
  • પ્રથમ જળવિદ્યુત મથક – શિવસમુદ્રમ (કર્ણાટક – 1900)
  • પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન – પ્રેસિડેન્સી ટાઉન ઓફ મદ્રાસ (1688)
  • પ્રથમ સિનેમા – એલ્ફિન્સ્ટન (કોલકાતા-1907)
  • પ્રથમ ફ્રેન્ચ વેપારી મથક – : સુરત (1664)
  • પ્રથમ કોલસાની ખાણ – રાણીગંજ (પ્રશ્વિમ બંગાળ -૧૮૧૪)
  • ભારતીય જીવન વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ – 1956
  • જનરલ ઈન્સ્યુરન્સનું રાષ્ટ્રીય – (1973થી અમલી)
  • સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય – ગુજરાત
  • પાઈપલાઈન દ્વારા સૌપ્રથમ રાંધણગેસ પૂરો પાડવાની યોજના – ગુજરાત
  • આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય – કર્ણાટક
  • સૌપ્રથમ કેરોસીનમુક્ત રાજ્ય – દિલ્હી
  • પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર -» મુંબઈ સમાચાર (1822)
  • પ્રથમ ટેલિફોન એક્સચેન્જ – કોલકાતા (1881)
  • પ્રથમ પંચવર્ષીય યોજના – 1951 (જવાહરલાલ નેહરુ )
  • પ્રથમ આકાશવાણી કેન્દ્ર – મુંબઈ, કોલકાતા (1927)
  • પ્રથમ લોખંડ કારખાનું – જમશેદપુર (1907)
  • ટપાલ ટિકિટ – સિંધ પોસ્ટ ઓફિસ, કરાંચી (હાલમાં પાકિસ્તાનમાં)
  • પ્રથમ બેંક – બેંક ઓફ હિન્દુસ્તાન (1770)
  • પ્રથમ હવાઈ ટપાલ સેવા – અલ્લાહાબાદથી નૈનીતાલ વચ્ચે (1911)
  • પ્રથમ વિમાન સામાનનું કારખાનું – બેંગલોર (1961)
  • પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ – આર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)
  • પ્રથમ અણુ પરીક્ષણ – પોખરણ (રાજસ્થાન-1974)
  • પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ – રોહિણી (1980-1980-દેશના યાન દ્વારા)
  • પ્રથમ વખત બેંકોનું બેંકોનું રાષ્ટ્રીયકરણ – 1969 (14 બેંક) (ઈન્દિરા ગાંધી સરકાર)
  • પ્રથમ ટેલિવિઝન કાર્યક્રમ પ્રસારણ – દિલ્હી (1959)
  • પ્રથમ વખત ક્રોગ્રેશના ભાગલા – સુરત અધિવેશન – 1907 (અધ્યક્ષ ડૉ. રાસબિહારી ઘોષ )
  • ટપાલ સેવા – 1837
  • તાર વ્યવસ્થા – કોલકાતા અને ડાયમંડ હાર્બલ વચ્ચે (1851)
  • પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ – પાદરી જોવાન બુસ્તમેન (ગોવા -1756)
  • પ્રથમ ખનિજ તેલ કુવો – દિગ્બોય (આસામ – 1889)
  • પ્રથમ ટેંક બનાવવાની ફેકટરી – અવાડી (તમિલનાડું )
  • ટેલેક્ષ સર્વિસ – અમદાવાદ અને મુંબઈ વચ્ચે (1963)
Post a Comment (0)
Previous Post Next Post