રાષ્ટ્રીય શિક્ષણ દિન-મૌલાના આઝાદ જન્મ દિન વિશેષ

રાષ્ટ્રીય શિક્ષણ દિન-મૌલાના આઝાદ જન્મ દિન વિશેષ

નમસ્કાર મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિન વિશે વિગતવાર માહિતી મેળવીશું.
રાષ્ટ્રીય શિક્ષણ દિન-મૌલાના આઝાદ જન્મ દિન વિશેષ

👉મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મતિથિને રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે.
👉મૌલાના અબ્દુલ કલામ આઝાદનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૮ મક્કામાં અને મૃત્યુ ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮ દિલ્હીમાં થયું હતું.
👉તેમનું સાચું નામ અબ્દુલ કલામ ગુલામ મુહિયુદ્દીન હતું, પરંતુ તેમણે પોતાના તખલ્લુસ તરીકે આઝાદ નામ રાખ્યું હતું.
👉મૌલાના આઝાદ 1947થી 1958 દરમિયાન સ્વતંત્ર ભારતના સૌપ્રથણ શિક્ષણ મંત્રી બન્યા હતા.
👉સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મતિથિ નિમિત્તે 11 નવેમ્બરનો દિવસ ભારતમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ દિન’ (National Education Day) તરીકે ઊજવવામાં આવે છે.
👉11 સપ્ટેમ્બર, 2008ના રોજ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલયે 11 નવેમ્બરના દિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી.
👉તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર) ૧૯૯૨માં આપવામાં આવ્યું હતુ.


🔄 કન્ફ્યુઝન પોઇન્ટ🔄

શિક્ષક દિન - ૫ સપ્ટેમ્બર

➥ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લીરાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે.

➥ડૉ. સર્વપલ્લીરાધાકૃષ્ણનની યાદમાં ભારતમાં શિક્ષક દિન મનાવવામાં આવે છે.



શિક્ષણ દિન - ૧૧ નવેમ્બર
➥ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મતિથિ નિમિત્તે 11 નવેમ્બરનો દિવસ ભારતમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ દિન’ (National Education Day) તરીકે ઊજવવામાં આવે છે.



વિશ્વ શિક્ષક દિવસ - ૫ ઓક્ટોબર

➥વિશ્વ  શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ ઉજવાય  છે.
PDF ફાઇલ ડાઉનલોડ કરો.




Always Visit 
https://gkpathsala.blogspot.com/ 

મિત્રો, માહિતી ગમે તો લાઇક ,કોમેન્ટ અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. 


Post a Comment (0)
Previous Post Next Post