ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપકો

ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપકો


⏹પાટણ- ▪વનરાજ ચાવડો (ઈ.સ.746) 

⏹ચાંપાનેર▪-વનરાજ ચાવડો (ઈ.સ.747)

⏹વીસનગર-▪વીસલદેવ

⏹પાળિયાદ - ▪સેજકજી ગોહિલના પરિવારજનો (13મી સદી)

⏹આણંદ-▪આનંદગીર ગોસાઈ (નવમીસદી )

⏹અમદાવાદ▪-અહમદશાહ પ્રથમ (ઈ.સ.1411 )

⏹હિંમતનગર ▪અહમદશાહ પ્રથમ (1426)

⏹મહેમદાવાદ-▪મહમ્મદ બેગડો (ઈ.સ.1479 )

⏹પાલિતાણા-▪સિધ્ધયોગી નાગાર્જુન

⏹સંતરામપુર- ▪રાજા સંત પરમાર (ઈ.સ.1256)

⏹જામનગર▪-જામ રાવળ (ઈ.સ.1519)

⏹ભૂજ-▪રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ.1605)

⏹રાજકોટ- ▪ઠાકોર વિભાજી (ઈ.સ.1610)

⏹મહેસાણા▪-મેસાજી ચાવડા

⏹વાંકાનેર- ▪ઝાલા સરતાનજી

⏹લખતર ▪-લખધરસિંહજી

⏹પાલનપુર -▪પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મીસદી)

⏹ભાવનગર▪-ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)

⏹છોટાઉદેપુર-▪રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)

⏹ધરમપુર (જિ.વલસાડ )- ▪રાજાધર્મદેવજી (ઈ.સ.1764)

⏹મોરબી-▪કચ્છના જાડેજા કોયાજી

⏹સુત્રાપાડા ▪-સૂત્રાજી

⏹રાણપુર ▪ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી

⏹સાંતલપુર ▪-ઝાલા વંશના સાંતલજીએ

⏹વાંસદા ▪- ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મીસદી)

⏹ધોળકા- ▪લવણપ્રસાદ



Always visit https://gkpathsala.blogspot.com/
Post a Comment (0)
Previous Post Next Post