ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપકો

ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપકો


પાટણ- વનરાજ ચાવડો (ઈ.સ.746) 

ચાંપાનેર-વનરાજ ચાવડો (ઈ.સ.747)

વીસનગર-વીસલદેવ

પાળિયાદ - સેજકજી ગોહિલના પરિવારજનો (13મી સદી)

આણંદ-આનંદગીર ગોસાઈ (નવમીસદી )

અમદાવાદ-અહમદશાહ પ્રથમ (ઈ.સ.1411 )

હિંમતનગર અહમદશાહ પ્રથમ (1426)

મહેમદાવાદ-મહમ્મદ બેગડો (ઈ.સ.1479 )

પાલિતાણા-સિધ્ધયોગી નાગાર્જુન

સંતરામપુર- રાજા સંત પરમાર (ઈ.સ.1256)

જામનગર-જામ રાવળ (ઈ.સ.1519)

ભૂજ-રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ.1605)

રાજકોટ- ઠાકોર વિભાજી (ઈ.સ.1610)

મહેસાણા-મેસાજી ચાવડા

વાંકાનેર- ઝાલા સરતાનજી

લખતર -લખધરસિંહજી

પાલનપુર -પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મીસદી)

ભાવનગર-ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)

છોટાઉદેપુર-રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)

ધરમપુર (જિ.વલસાડ )- રાજાધર્મદેવજી (ઈ.સ.1764)

મોરબી-કચ્છના જાડેજા કોયાજી

સુત્રાપાડા -સૂત્રાજી

રાણપુર ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી

સાંતલપુર -ઝાલા વંશના સાંતલજીએ

વાંસદા - ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મીસદી)

ધોળકા- લવણપ્રસાદ



Always visit https://gkpathsala.blogspot.com/
إرسال تعليق (0)
أحدث أقدم