રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ - 24 ડિસેમ્બર
ભારત સરકારે 15 મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક દિન’ તથા 24 મી ડિસેમ્બરને ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આજે 24 ડિસેમ્બરના આ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસને એક ખાસ થીમ હેઠળ ઉજવવામાં આવશે. આ દિવસે ગ્રાહક સુરક્ષા અધિનિયમને વર્ષ 1986માં રાષ્ટ્રપતિની સહમતી મળી હતી.
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ - 24 ડિસેમ્બર
વિશ્વ ગ્રાહક દિન- 15 મી માર્ચ
ગ્રાહકના આધિકારો:
- સલામતીનો
- માહિતી મેળવવાનો
- પસંદગીનો
- ફરિયાદ કરવાનો
- વળતર મેળવવાનો
- શિક્ષણ મેળવવાનો
ગ્રાહકોની ફરજો:
- ખાદ્યપદાર્થોને લેતા સમયે તેની ચકાસણી કરવી
- બિલ-રસીદ લેવાનો આગ્રહ રાખવો
- વજન-માપ, ગુણવત્તા તથા સાચી કિંમત જાણીને ખરીદો
- એગમાર્ક, એફપીઓ અને એચએસીસીપી માર્કાવાળા ખાદ્યપદાર્થો ખરીદવાનો આગ્રહ રાખવો.
- હોલમાર્કવાળા આભૂષણો કે દાગીના ખરીદવાનો આગ્રહ રાખવો.
- જો તમારી સાથે કોઈપણ છેતરપિંડી થાય કે અપૂરતી સેવા મળે તો ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરો.
ગ્રાહક સુરક્ષા કાયદા વિષે જાણો
આ કાયદા અન્વયે ગ્રાહકના મુખ્ય છ હકકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમ કે
- સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety)
- જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information)
- પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose)
- રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard)
- નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal)
- ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education)

ગ્રાહકો સુરક્ષા પસ્ટર
મિત્રો માહીતી ગમે તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરુર કરજો. ધન્યવાદ.